દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

છોકરીઓને શિક્ષિત ન કરવા પર આવી રહ્યો છે 150-300 ખરબ ડોલરનો ખર્ચ: વિશ્વ બેંક

નવી દિલ્હી: વિશ્વ બેંકે આજે જણાવ્યું છે કે છોકરીઓને શિક્ષિત ન કરવા પર તેની શાળાની શિક્ષામાં બાધા ઉભી કરવા પર વિશ્વ પર 150થી300 ખરાબ ડોલરનો ભાર પડે છે અને વધુમાં જણાવ્યું કે ઓછી આવક વાળા દેશમાં લગભગ ત્રીજા ભાગની છોકરીઓ પોતાની પ્રાથમિક શિક્ષા પુરી નથી કરી શક્તિ અને ત્રણ માંથી માત્રે એક છોકરી માધ્યમિક શાળાની શિક્ષા પુરી કરી શકે છે.વિશ્વ બેંકના નવા રિપોર્ટ મુજબ આ જાણવામાં આવી રહ્યું છે.

(6:48 pm IST)