દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

નખ કાપ્યા બાદ આ શખ્સની થઇ આવી હાલત

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી લાંબા નાખ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર આ ભારતના શ્રીધાત ચિલ્લાને અંતે પોતાના નખને કપાવી જ નાખ્યા છે પરંતુ 31 ફૂટ લાંબા નખ રાખવાના કારણે તેનો હાથ હંમેશાની માટે હવે ખોટો પડી ગયો છે 82 વર્ષીય ચિલ્લાન 66 વર્ષ પછી પોતાના નાખ કપાવવા માટે રાજી થયા હતા પરંતુ નખ કાપ્યા પછી જાણવામાં આવ્યું કે તેનો હાથ  હંમેશાની માટે હવે ખોટો પડી ગયો છે તેમના આ નખને રિપ્લેજ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.

(6:47 pm IST)