દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

બ્રેજીકટ યોજનાને પ્રકાશિત કરવાની તૈયારીમાં બ્રિટેન

નવી દિલ્હી: બ્રિટાની પ્રધાનમંત્રી ટેરીજા મેં યુરોપીય સંઘ સાથે વાર્તા કરવા માટે પોતાની બહુપ્રતિક્ષિત બ્રેજિકત યોજનાની જાણકારી આજ રોજ આપશે ટેરીજા યુરોપીય સંઘ તેમજ યુરોપીય એકીકરણના આલોચક મંત્રીઓના વિરોધને સહન કરી ચુક્યા છે અને તેને લઈને એમના પદને લઈને હજુ પણ સંકટ જણાઈ રહ્યું છે સરકાર આ નીતિ પત્રમાં બ્રિટેન દ્વારા યુરોપીય સંઘની સાથે નજદીકી આર્થિક તેમજ સુરક્ષા સંબંધ બનાવી રાખવા માટે પ્રસ્તાવોની રૂપ રેખા તૈયાર કરશે.

(6:46 pm IST)