દેશ-વિદેશ
News of Wednesday, 12th June 2019

લોકોએ વિચાર્યુ પાગલ છે જે છ માસની ગર્ભાવસ્થામાં રોડ ટ્રિપ કરી રહી છે : એમી જેકસન

યૂરોપમાં હાલમાં જ રોડ ટ્રીપ પર ગયેલ અભિનેત્રી એમી જેકસનએ કહ્યુૅ છે કે લોકોએ વિચાર્યુ પાગલ છુ જે છ મહિનાની ગર્ભાવસ્થામાં રોડ ટ્રીપ  કરી રહી છે. એમણે આગળ કહ્યું આ ટ્રીપ પર અસાધારણ મહિલાઓથી મળી દોસ્તી જે જીવનભર ચાલશે. તે ચેરીટી માટે પૈસા ભેગા કરવાની પહેલ માટે આ ટ્રીપ પર ગઇ હતી.

(11:31 pm IST)