દેશ-વિદેશ
News of Wednesday, 12th June 2019

ગૂગલને પછાડી દુનિયાની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની એમેજોનઃ ગૂગલને વિશ્વસનીયતા ના મામલામાં પણ એમેજોન એ પછડાટ આપી

બ્રાંડ ઇકિવટી ડેટાબેસ કંપની બ્રેંડજની ર૦૧૯ ની ૧૦૦ થી વધારે મૂલ્યવાન વૈશ્વિક બ્રાંડસની સુચિમાં ઇ-કોમર્સ કંપની એમેજોન ત્રીજા સ્થાનથી પહેલા સ્થાન પર જયારે ગૂગલ પહેલાથી ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ છે.  જયારે આ યાદીમાં ટેક કંપની એપ્પલ બીજા સ્થાન પર યથાવત છે. રિપોર્ટ મુજબ એમેજોનનું બ્રાન્ડ મૂલ્ય પર ટકાથી વધી ૩૧પ.પ અબજ ડોલર થઇ ગયું છે.

(11:28 pm IST)