દેશ-વિદેશ
News of Wednesday, 12th June 2019

સીસીટીવમાં બની એવી ઘટના: 3 કરોડ વાર વિડીયો જોવામાં આવ્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક એવા અજીબો પ્રકારનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને અત્યારસુધીમાં 3 કરોડ લોકો દ્વારા જોવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ એક મહિલાએ સિક્યુરિટી કેમેરા જોયા તો તે હેરાન રહી ગઈ હતી કેમેરા રેકોર્ડિંગમાં તેને અજીબો ગરીબ પ્રણાલી જોય  તેને વીડિયોમાં એક પડછાયો જોયો જે દરવાજાની તરફથી આવી રહી થી હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબજ  વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને ફેસબુક પર 9 મિલિયન વ્યૂઝ થઇ ચુક્યા છે અને હજારો કોમેન્ટ પણ આવી ચુકી છે. આ વીડિયોને 30 મિલિયનવાર જોવામાં આવ્યો છે.

(6:16 pm IST)