News of Tuesday, 12th June 2018
હવે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવા વાળની આ રીતે થશે ઓળખ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક,ઇન્સટ્રાગ્રામ અને વગેરે જેવી સાઈટ પર ગંદી અને અશ્લીલ ટીપણી કરી રહેલ યુઝરને માનસિક રૂપથી પ્રતાડિત કરવું ખુબજ મોટી સમસ્યા બની ગઈ છે ખરાબ ટિપ્પણી કરનાર લોકોની ઓળખ શોધી કાઢવા માટે વૈજ્ઞાનિકોએ એક નવી સિસ્ટમ તૈયાર કરી છે તેની મદદથી સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ થતાની સાથેજ અભિભાવકો અને નેટવર્ક પ્રબંધકોને એલર્ટ મેસેજ મળી જશે જેથી કરીને સિસ્ટમ તેની મદદથી એ વ્યક્તિને શોધી કાઢશે જેને આ પોસ્ટ કરી છે.
(7:57 pm IST)