દેશ-વિદેશ
News of Tuesday, 12th June 2018

રશિયામાં નાવડી જહાજ સાથે અથડાતા 10ના મોત

નવી દિલ્હી: રશિયાના વોલ્ગોગ્રાદ શહેરમાં વોલ્ગા નદીમાં સોમવારના રોજ એક નાવડી ઝજ સાથે અથડાતા ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા છે સ્થાનિક સમાચાર એજન્સી અને અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આપદા પ્રબંધન ને સ્થાનિક સમયાનુસાર સાંજે સાત વાગ્યાની આસપાસ આ વાતની જાણકારી મળી હતી કે વોલ્ગા નદીમાં લગભગ એક કિલોમીટરની દુરી પર એક જહાજ નાવડી સાથે અથડાઈ ગયું છે આ નાવડીમાં કુલ 16 લોકો મુસાફરી કરી રહ્યા હતા.જે પૈકી 10 લોકોના મોત નિપજ્યા છે.

(7:53 pm IST)