News of Friday, 12th April 2019
અમેરિકા - મેકિસકો સીમા પર રડતી બાળકીની તસ્વીરને વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ
ફોટોગ્રાફર જોન મુર દ્વારા અમેરિકા - મેકિસકો સીમા પર લેવામાં આવેલ રડતી બાળકીની તસ્વીરને વર્લ્ડ પ્રેસ ફોટાનો પુરસ્કાર મળ્યો છે. આ તસ્વીર ત્યારે ખેંચવામા આવી જયારે બાળકી યનેલા અને તેની મા સેંન્ડ્રા સાંચેજ અમેરીકી સૈનિકોની અટકાયતમાં હતી. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રવાસીઓ અને એમના બાળકોને અલગ કરવાની નીતી બદલવી પડી.
(12:14 am IST)