દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

શું હોય છે બ્લેકહોલ : શું પૃથ્વી આમાં સમાય શક ?

બ્લેક હોલ અંતરીક્ષમાં તે સ્થાન છે જેનો જન્મ વિશાળ તારાની મૃત્યથી હોય છે. અને આનુ ગુરૂત્વાકર્ષણ એટલું શકિતશાળી છે કે આનાથી પ્રકાશના કિરણો પણ નથી બચી શકતા. આમા પૃથ્વી સમાય શકતી નથી કારણ કોઇપણ બ્લેક હોલ સૌરમંડળની બહુજ નજીક નથી જો બ્લેક હોલ સૂર્યની જગ્યા લે છે ત્યારે પણ પૃથ્વી/અન્ય ગ્રહોને  આનાથી ખતરો નહી થાય.

(10:58 pm IST)