દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

આ દેશની ઘડિયાળમાં કયારે પણ 12 નથી વાગતા

નવી દિલ્હી: આપણે સહુ કોઈ જાણતા હોઈએ છીએ ઘડિયાળમાં 12 વાગતા દિવસમાં બદલાવ આવી જાય છે  રાતમાંથી દિવસ થઇ જાય છે અને દિવસમાંથી રાત થઇ જાય છે પરંતુ સ્વિત્ઝર્લેન્ડના દેશ સોલોથર્નમાં એક એવી ઘડિયાળ છે જેમાં ક્યારે પણ 12 વાગતા નથી આ ઘડિયાળમાં માત્ર 11 સંખ્યા જ લખેલ છે 12 તેમાંથી ગાયબ છે એવું એટલા માટે છે કારણ કે આ દેશના લકોને 11 આંકડાથી ખુબજ પ્રેમ છે.

(5:59 pm IST)