દેશ-વિદેશ
News of Friday, 12th April 2019

પેરિસની ગલીઓમાં ફરવા નીકળી બૂટ-કાર

ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક ભાઇ નોર્મલ કાર કરતાંય ડબલ સાઇઝના જાયન્ટ શૂને કારની જેમ ફેરવવા નીકળયા હતા. શુને કારની જેમ ચલાવી શકાય એ રીતે કમ્પ્લીટ કિટ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે સાંકડી ગલીમાં જાયન્ટ બુટ ફરતું જોઇને સૌ અચંબિત થઇ ગયા હતા.

(9:33 am IST)