News of Tuesday, 12th March 2019
તમે મારી દરેક વાતની આલોચના કરો છો : મહિલાઓને બિચેસ કહેતા ડુટર્ટે
ફિલિપીની રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટે એ રાષ્ટ્રીય સુરક્ષામાં મહિલાઓની ઉત્કૃષ્ટ ભૂમિકાને લઇને આયોજીત એક કાર્યક્રમમાં મહિલાઓને બિચેસ કહ્યુ છે એમણે મહિલાઓની આલોચના કરતા કહ્યું છે કે આમ મારા દ્વારા કહેવામા આવેલ દરેક વાકય/શબ્દની આલોચના કરો છો. હુ મહિલાઓને પ્યાર કરૂ છુ એટલા માટે મારે બે પત્ની છે એનો મતલબ છે કે હું મહિલાઓને પસંદ કરૂ છું.
(12:05 am IST)