News of Tuesday, 12th March 2019
જુના અખબારમાંથી મળી કિંમત વસ્તુ: દંપતી રાતોરાત કરોડપતિ બની ગયું
નવી દિલ્હી: બ્રિટેનમાં એક દંપતીને ઘરમાં જુના અખબારમાં એક એવી વસ્તુ મળી આવી છે કે જેને તેને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દંપતીને તેને ઘરમાં જુના અખબારમાંથી ટીપું સુલતાનની થોડી ઘણી વસ્તુ મળી આવી હતી 1799માં છેલ્લી આંગ્લ મૈસુર યુદ્ધમાં ટીપુંની હાર થઇ હતી ત્યાર પછી આ વસ્તુઓને બ્રિટેનમાં લાવવામાં આવી હતી આ વસ્તુઓના કારણે આ દંપતી રાતોરાત કરોડપતિ બની ગયું છે.
(6:19 pm IST)