News of Tuesday, 12th March 2019
દંપતીએ જાહેરમાં સગાઇ કરતા થઇ ગઈ જેલ
નવી દિલ્હી: ઈરાનમાં એક દંપતીને શોપિંગ મોલની અંદર ભીડભાડવાળી જગ્યામાં સગાઈ કરવી ભારે પડી ગઈ છે મોલમાં પ્રપોઝ કરનાર આ દંપતીને પોલીસે ધરપકડ કરી છે આ ઘટના ઉતરી ઇરાકની છે અને હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો અને વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેમાં એક શોપમાં જાહેરમાં એક પ્રેમી યુગલ સગાઇ કરી રહ્યા હતા અને તેને જેલ જવાની નોબત આવી ગઈ છે.
(6:18 pm IST)