દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

દીવાલ ફંડ : બીજી વખતના શટડાઉનથી બચવા માટે અનિશ્ચિત ડીલ પર પહોચ્યા યુએસ સાંસદ

અમેરીકી કોંગ્રેસના મધ્યસ્થોએ કહ્યુ છે કે તે સરકારને અમેરીકા મેકિસકો દિવાલ માટે ફંડ આપવા અને બીજી વખત શટડાઉનથી બચવા માટે અનિશ્ચિમ સમજુતી પર પહેાચી ગયા છે. સીમા સુરક્ષા બેઠક પછી સિનરેટ રીચર્ડ શેલ્બીએ કહ્યુ છે અમે સૈધ્ધાંતીક રુેપથી એક સમજુતી પર પહોચ્યા છીએ. આશિક શટડાઉન ૧પ ફેબુ. સુધી  હટેલું રહેશે.

(12:04 am IST)