દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

તૂર્કીએ ઇસ્લામી ધર્મગુરુ ફતહુલ્લાહ ગુલેનના સંબંધોને લઇ ૧૦૦૦ લોકોની ધરપકડનો આદેશ આપ્યો

તુર્કી મિડીયાના જણાવ્યા પ્રમાણે સરકારએ ર૦૧૬ માં અસફલ સૈન્ય તખ્તાપલટના આરોપી ઇસ્લામી ધર્મગુરૂ ફતહુલ્લાહ ગુલેનના સંબંધોને લઇ  ૧૧૧ર લોકોની ધરપકડનો આદેશ આપ્યો છે. તખ્તાપલટની કોશિષ પછી  ૧.પ લાખ સરકારી  કર્મચારી સૈન્ય કર્મિ. અને અન્ય કર્મચારી બરખાસ્ત(નિલંબીત) થઇ ચુકેલ છે.  જયારે જેલમાં બંધ લગભગ ૭૭૦૦૦ લોકોના ટ્રાયલ હજી બાકી છે.

(10:38 pm IST)