દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત દ્વીપ પાસેથી પસાર થયેલ અમેરિકી વિધ્વંસક જહાજ

અમેરિકી નૌસેનાએ જણાવ્યું કે દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાવાળી વિવાદીત '' સ્પ્રેટલી'' દ્વિપસમૂહની નજીકથી બે અમેરિકી વિધ્વંસક જહાજ પસાર થયા. અહેવાલ મુજબ ચીનએ પાછલા પાંચ વર્ષોમાં અહી પર ઘણા કુત્રિમ દ્વિપ બનાવ્યા છે. દક્ષિણ ચીન સાગર પર ચીન ઉપરાંત મલેશિયા, બુનેઇ, વિયેતનામ અને ફીલિપિન્સ પણ પોતાનો અધિકાર બતાવે છે.

(10:35 pm IST)