દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

બાળકને પાંજરામાં પુરી પિતાએ ક્રુરતાની બધી હદ વટાવી દીધી

નવી દિલ્હી: એક પિતાએ  પોતાના 4 વર્ષીય બાળકની સાથે ક્રૂરતા પૂર્વકનું વર્તન કર્યું હોવાની  ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  યુક્રેનમાં  એક શખ્સે પોતાના 4 વર્ષીય બાળકને પાંજરામાં પૂરીને ભૂખથી મારવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને શક હતો કે તેનું બાળક નથી  એટલા માટે એને આવું વર્તન કર્યું હતું પિતાની ક્રૂરતાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

 

(6:24 pm IST)