દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

ઈરાનમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: ઇરાનના દક્ષિણી વિસ્તારમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે તેમજ તેમાં  5 લોકોને ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપનું કેન્દ્ર હોર્મોજગન પ્રાંતના કાશમ શહેરથી 73 મિલ દૂર પશ્ચિમમાં જમીનની અંદર 10 કિલોમીટરની નીચે હતું તેમજ ઘટનામાં 5 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

 

(6:24 pm IST)