દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

ચીન અને રશિયા બનશે અમિરીકી અંતરિક્ષ ક્ષમતાઓ માટે મુસીબત

નવી દિલ્હી: અમેરિકાનું કહેવું છે કે ચીન અને રશિયાએ મજબૂત તેમજ સક્ષમ અંતરિક્ષ  સેવા વિકસિત કરી છે અને તે હવે અમેરકી અંતરિક્ષ  ક્ષમતાઓને ચુનોતી આપી મુસીબત ઉભી કરી શકે છે પેટાગન ખુફિયા રક્ષા એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ચીન અને રશિયા સૈન્ય સિદ્ધાંત વાત પર ઈશારો કરે છે કે તે અંતરિક્ષને આધુનિક રૂપથી  અમેરિકાને ટક્કર આપી શકે છે.અને અમેરિકાની સૈન્ય તાકાતને ઓછી કરવાના માધ્યમથી  તેને જોવામાં આવશે તેવું પણ જણાઈ રહ્યું છે.

 

(6:23 pm IST)