દેશ-વિદેશ
News of Tuesday, 12th February 2019

થાઈલેન્ડ-અમેરિકાનું કોબરા ગોલ્ડ સૈન્ય અભ્યાસ શરૂ

નવી દિલ્હી:થાઈલેન્ડ અને સંયુક્ત રાજ્ય અમેરિકાનું વાર્ષિક કોબરા ગોલ્ડ સૈન્ય અભ્યાસ આજ થાઈલેન્ડની મેજબાનીમાં શરૂ થઇ ગયું છે એને એશિયા-પેસિફિક વિસ્તારનું સૌથી મોટુ  સૈન્ય યુદ્ધાભ્યાસ માનવામાં આવે છે જેના પર  29 દેશોની નજર રહે છે. થાઈલેન્ડ અને સંયુક્ત રાજ્ય અમેરિકા સિવાય અન્ય 7 રાષ્ટ્ર સક્રિય સિંગાપુર,જાપાન,ચીન,ભારત,ઈંડોનેશિયા,મલેશિયા અને દક્ષિણ  કોરિયા તેના  સક્રિય ભાગીદાર છે.

 

 

(6:20 pm IST)