દેશ-વિદેશ
News of Saturday, 12th January 2019

આ મહિલાને થઇ અજીબ બીમારી

નવી દિલ્હી: શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે મહિલા માત્ર મહિલાનો અવાજ સાંભળી શકે પુરુષોનો નહીં કદાચ આવું તમે પ્રથમવાર સાંભળ્યું  હશે પરંતુ ઘટના ચીનમાં સાચે બની છે ચીનમાં એક મહિલા એવી છે જે પુરુષોનો અવાજ નથી સાંભળી શકતી  કોઈ અફવાહ નથી પરંતુ એક સત્ય હકીકત છે ચીનની મહિલાને હિઅરીંગ લોસ કોંડિસન નામની બીમારી છે જેમાં તે માત્ર સ્ત્રિનોજ અવાજ સાંભળી શકે છે તે પુરુષોનો અવાજ સાંભળી શકતી  નથી.

(6:34 pm IST)