News of Saturday, 12th January 2019
ઓએમજી......આ મહિલા સુવાની સ્ટાઈલમાં કમાઈ છે વર્ષમાં 28 લાખ રૂપિયા
નવી દિલ્હી: એક મહિલાએ પૈસા કમાવવાની એક નવી તરકીબ શોધી કાઢી છે જેના વિષે જાણીને આજે સહુ કોઈને હેરાનગતિ થશે હાલમાં આ મહિલા ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે આ મહિલા દરોરોજ માટે 7 લોકોને ભેટીને અને પ્રેમથી સુવડાવવાના 80 ડોલર એટલે કે અંદાજે 5635 રૂપિયાની કમાણી કરે છે.અમેરિકાના કેંજસઃ શહેરમાં રહેતી મૈરી નામની આ મહિલા લોકોને હગ કરીને સુવાના આટલા બધા પૈસાની કમાણી કરે છે અને આ એક પ્રોફેશનલ કદલર છે જે પોતાની સર્વિસથી લોકોને હળવાફૂલ કરી દે છે.
(6:25 pm IST)