દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

ફેશબુક ડેટા પોલીસીની આલોચના કરનાર પૂર્વ અધિકારી એપ્પલ સાથે જોડાયા

અહેવાલ પ્રમાણે એપલના ફેશબુકના પૂર્વ અધિકારી સેન્ડી પારા કિલાસને પોતાની પ્રાઇવેશી ટીમમા પ્રોડકટ મેનેજર નિયુકત કર્યા છે. પારા કિલાસએ પહેલા કહ્યુ હતુ કે કેમ્બ્રીજ એનાલિટીકા ડેટા લિક મામલામાં સામે આવેલ સુરક્ષા અને ગોપનીય સંબંધી સમસ્યાઓના બારામા ફેશબુકને પહેલેથી જ ખ્યાલ હતો કે યુજર્સનો ડેટા જુટાના કંપની (ફેશબુક) મા ખાસ છે.

(12:11 am IST)