News of Friday, 11th January 2019
મ્યાનમાર પત્રકારોની ૭ વર્ષની સજા વિરૂદ્ધ અપીલ હાઇકોર્ટમાં રદ
મ્યાંનમારની એક હાઇકોર્ટએ રોયટરના પત્રકારો વા લોન(૩ર) અને કયાવ સોએ ઓ (ર૮) ની ૭ વર્ષની સજા વિરૂદ્ધ દાખલ અરજી રદ કરી છે. એક નીચલી અદાલતએ બંનેએ રખાઇન રાજયમાં ૧૦ રોહિંગ્યા મુસ્લિમોની હત્યારના રીપોર્ટીંગ દરમ્યાન ઓફીશ્યલી સીક્રેટસ એકટના ઉલ્લંઘનમા દોશી માનવામાં આવેલ.
(10:32 pm IST)