દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

સ્થાનિક ચૂટણીમાં હારની જવાબદારી સ્વીકારતા પ્રધાનમંત્રી વિલિયમ લાઇએ કેબીનેટ રાજીનામું આપ્યું

તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેન એ સતાધારી ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સુ સેંગ-ચાંગને  નવા પ્રધાનમંત્રી નિયુકત કર્યા છે. નવેમ્બરમા સ્થાનીક ચુંટણીમાં હારની જવાબદારી સ્વીકારતા પ્રધાનમંત્રી વિલીયમ લાઇએ પુરી કેબીનેટ સાથે રાજીનામું આપ્યુ હતુ. ર૦૧૬ માં સાઇએ  પદ સંભાળ્યા પછી બે પ્રધાનમંત્રી રાજીનામું આપી ચૂકયા છે.

(10:25 pm IST)