દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

આ વિમાનથી માત્ર 3 કલાકમાં કપાઈ શકે છે 6 હજાર કિલોમીટરનું અંતર

નવી દિલ્હી: સુપરસોનિક  યાત્રાનો સિલસિલો ટૂંક સમયમાં  ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે વિમાન બનાવનાર કંપની બૂમ સુપરસોનિકે પોતાના નવા મેક 2.2 વિમાનને ઓવેરટુરે નામ આપ્યું છે કંપનીએ ઘોષણા કરી છે કે વિમાન વર્ષે અંત સુધીમાં ઉડાન ભરી શકે છે  સિવાય તેની અડધી સાઈઝ પ્રોટોટાઇપ જેને  એક્સબી-1 નામ આપવામાં આવ્યું છે જે પહેલાજ દુનિયાની સામે આવી જશે.

 

 

(6:01 pm IST)