દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

બ્રિટેનના કૃષિ સંઘોએ બ્રેજીકટને લઈને આપી ચેતવણી

નવી દિલ્હી: બ્રિટેનના ચાર પ્રમુખ કૃષિ સંઘોએ બ્રિટેન સરકારને બ્રેજિકત  સહમત થવાની  સ્થિતિમાં ખાદ્ય ઉત્પાદોના ભાવ વધારવા અને ખેડૂતોની ખેતી તથા  કારોબાર તબાહ થવાની ચેતવણી આપી છે બ્રિટેનના ચાર દેશો ઇંગ્લેન્ડ,વેલ્સ, સ્કોટલેન્ડ,આયર્લેન્ડના પ્રતિનિધિત્વ કરનાર  કૃષિ સંઘો નેશનલ ફાર્મ્સ યુનિયને બ્રિટિશ સંસદને પત્ર લખીને ચેતવણી આપી હોવાની માહિતી મળી રહી છે.

 

(5:58 pm IST)