દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

આ પિતાને પોતાના બાળકનું નામ રાખવું ભારે પડ્યું: આવી ગઈ છૂટાછેડાની નોબત

નવી દિલ્હી: પ્રથમ બાળકને લઈને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઉત્સાહિત હોય છે  જન્મથી પહેલા માતા-પિતા બાળકનું નામ શું રાખવું તે વિચારવાનું શરૂ કરી દેતા  હોય છે આજ આપણે એક  એવી ઘટના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ  જેમાં એક દંપતી પોતાના બાળકના નામકરણને લઈને ખુબજ ઉત્સાહિત હતા એવામાં  પતિએ બાળકીનું નામ રાખી દીધું અને જયારે પત્નીને ખબર પડી કે નામ તેના પતિની એક્સનું છે ત્યારે  પત્નીએ તેને છૂટાછેડા આપી દેવા સુધીની વાત કરી હોવાની માહિતી મળી રહી છે.

 

 

 

(5:57 pm IST)