દેશ-વિદેશ
News of Friday, 11th January 2019

ક્યુબામાં બસ પલ્ટી જતા 7 મોતને ભેટ્યા:33ને ગંભીર ઇજા

નવી દિલ્હી: ક્યુબાના દક્ષિણ પૂર્વી પ્રાંતના ગુએટમોમાં  એક બસ પલ્ટી  ખાતા ઓછામાં ઓછા 7 લોકો મોતને ભેટ્યા છે અને 33થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના ચાલકે એક અન્ય કારને  ઓવરટેક કરવા જતા બની હતી જેના કારણે બસ પલ્ટી ખાઈ જતા 7 લોકો કાળનો કોળિયો બની ગયા છે અને 33થી વધુને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

 

(5:57 pm IST)