દેશ-વિદેશ
News of Friday, 12th January 2018

ટ્રંપે બ્રિટનની યાત્રા રદ કરી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મપે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની લંડનમાં દૂતાવાસ બદલવાની નીતિયોંની આલોચના કરતા પોતાની યાત્રા રદ કરી દીધી છે ટ્રંપે ગઈ કાલે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.આમની પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બ્રિટેનની રાજકીય યાત્રાને રદ કરવાની માંગ કરનાર ઓનલાઇન સૂચીમાં સાઈન કરવા વાળાની સંખ્યા  ખુબજ ઝડપથી 10 લાખથી પણ વધુના આંકડાને પાર કરી ગઈ હતી.

(6:36 pm IST)