News of Tuesday, 11th December 2018
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પર મહાભિયોગનો ડર
એક સમાચાર પ્રમાણે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ડર છે કે સંસદના નીચલા સદનમાં ડેમોક્રેટસના બહુમત મળ્યા પછી ર૦૧૬ની ચૂંટણીના ચૂંટણી અભિયાન મુજબ નાણાકીય ઉલ્લંઘન ને લઇને એના પર મહાભિયોગ ચલાવી શકે છે. ટ્રમ્પના આદેશ પર નાણાકીય લેણદેણ કરવાની વાત સ્વીકારી હતી.
(9:56 pm IST)