દેશ-વિદેશ
News of Tuesday, 11th December 2018

આ દેશમાં સરકાર દંપતીઓ પાસે કરે છે બાળકો કરવાની અપીલ

 નવી દિલ્હી: એક બાજુથી ચીન અને ભારતની વધતી જનસંખ્યાની સમસ્યાથી બચવા માટે માર્ગો શોધી રહ્યા છે ત્યારે યુરોપના એક સર્બિયામાં જનસંખ્યા ન વધવાથી પરેશાન છે સર્બિયાની સરકારે પોતાના દેશના દંપતીઓને બાળકો પેદા કરવામાં વાર ન કરવા માટેની અપીલ કરી છે બાળકોની ઓછી આબાદીની સમસ્યાને દૂર કરવા માએ સર્બિયામાં આ સંબંધમાં નારેબાજી કરવામાં આવી રહી છે અને બાળકોને જન્મવા દેવા માટે લોકો પાસે અપીલ કરવામાં આવી રહી છે.ભારત  અને ચીનમાં વસ્તી વધારતી સરકારે પરેશાનીમાં મુકાતી જાય છે ત્યારે આ દેશની સરકાર લોકો પાસે બાળકો કરવાની અપીલ કરી રહી છે.

 

(6:09 pm IST)