દેશ-વિદેશ
News of Monday, 11th December 2017

અમેરિકી નાગરિક ઇયાન ગ્રીલોટનું ગોળીબારમાં ભારતીયોને બચાવવા બદલ ટાઈમ મેગેજીન દ્વારા સન્માન

નવી દિલ્હી: અમેરિકન કાન્સાસમાં ગોળીબારમાં ભારતીયોને બચાવવા માટે અમેરિકી નાગરિક ઇયાન ગ્રીલોટનું ટાઈમ મેગેજીન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગ્રીલોટનું નામ ટાઈમ મેગેજીનમાં ફાઈવ હીરોજ હું ગેવ એસ હોપ ઈન 2017ની યાદીમાં આપવામાં આવ્યું છે.

(5:49 pm IST)