News of Monday, 11th December 2017
ચીનના ગજરાજનો આંતક: બસ અને ટ્રકનો બોલાવી દીધો બુકડો : સોશિયલ મીડિયા પર વિડિઓ વાઇરલ
નવી દિલ્હી: વિચાર કરો જયારે તમારી સામે ગજરાજ એટલે કે હાથી આવી જ્યાં અને ત્યાર તમારો શું હાલ થાય ? અપને તો માત્ર વિચારથી જ દર લાગે છે પણ ખરેખર એવું જ ચીનના યુનનન રાજ્યમાં આવેલા જનગણ વિસ્તારમાં બન્યું જયારે જંગલી હાથી રસ્તા પર જઈને બસ અને ટ્રકનો બુકડો બોલાવી દે છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર તાજેતરમાં ધૂમ મચાવી રાખ્યો છે જેમાં દેખાય છે કે હાથી બસને ધક્કો મારે છે અને પછી ધીમે ધીમે બસમાં તોડફોડ કરી નાખે છે. અને આ ગજરાજને આટલાથી સંતોષ ન થતા તેને પાર્કિંગમાં ઉભેલા ટ્રકને તોડીફોડી નાખે છે. વન વિભાગ દ્વારા આ વિડિઓ ડ્રોન કેમેરાથી લેવામાં આવ્યો છ
(5:46 pm IST)