News of Friday, 11th October 2019
૩૧ વર્ષીય મહિલાની હત્યા કરી મૃતદેહના ટૂકડા કરનાર અમેરિકી શખ્સને ૧૦૦ વર્ષની જેલની સજા
અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બરમા એક ૩૧ વર્ષીય મહિલાની હત્યા કરી તેના શબના ટુકડા કરનાર શખ્સને ઓછામાં ઓછી ૧૦૦ વષૃની જેલની સજા આપવામાં આવી છે.
શખ્સને સેકેડં ડિગ્રી હત્યા અને અન્ય અપરાધોના દોષી ગણવામાં આવ્યા. મૃતકના શબના અવશેષ લઇ આવેલ તેની માતા દોષી પર બૂમ પાડી તમે એને કચરાની જેમ ફેંકી દીધા.
(11:26 pm IST)