દેશ-વિદેશ
News of Friday, 11th October 2019

જાપાનના સ્ટોરરૂમમાં મળ્યો દુનિયાનો પ્રથમ ઉપન્યાસ નો લાપતા હિસ્સો

દુનિયાનું પ્રથમ ઉપન્યાસ જેને કહે છે તે ધ ટેલ ઓફ ગેંજી ના લાપતા હિસ્સાની  હસ્તલિપિ જાપાનમાં એક સામંતના પૂર્વજના ઘરમાં સ્ટોરરૂમમાંથી મળી છે.

પ૪ અધ્યાયવાળું આ ઉપન્યાસ ૧૧ મી સદીની શરૂઆતમાં લખવામાં આવ્યું હતુ અને આ એક જાપાની સમ્રાટના પુત્રના રોમાન્ટીક જીવન પર આધારિત હતુ. ઉપન્યાસના પાંચમા અધ્યાયની હસ્તલિપિ મળી છે.

(9:44 pm IST)