દેશ-વિદેશ
News of Thursday, 11th October 2018

અમેરિકામાં ટ્રેડ વોરની સજા ભોગવી રહ્યા છે આ લોકો

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરની સજા બિચારા ચીનના સૂર અને મરઘાં ભોગવી રહ્યા છે મળતી માહિતી મુજબ જણાવામાં આવી રહ્યું છે કે ટ્રેડ વોર હેઠળ અમેરિકાએ ચીનનું નિયત કરનાર સોયાબીન પર 25 ટકા ડ્યુટી લગાવી દીધી હતી જેના હેઠળ ત્યાં સોયાબીનના ભાવ વધારી દેવામાં આવ્યા હતા અને આ કારણોસર પશુધન પાલકોને પશુઓને પ્રોટીન આપવાના મામલે મુસીબત ઉભી થઇ ગઈ હતી અને જેના કારણે બિચારા સુઅર અને મરઘાના તેની સજા ભોગવાની નોબત આવી હોવાનું જણાઈ રહ્યું છે.

 

(6:04 pm IST)