દેશ-વિદેશ
News of Thursday, 11th October 2018

ફરી ભૂકંપના ઝટકાથી હલી ઉઠ્યું ઈંડોનેશિયા

નવી દિલ્હી: ઈંડોનેશિયાના જાવા ઓર પર ગુરુવારના રોજ 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેમાં 3 લોકો મોતને ભેટ્યા છે રાષ્ટ્રીય આપદા એજન્સી સુતાપો પૂર્વો નુગરોહોએ જણાવ્યું છે કે પૂર્વી જાવાના સુમીનેપ પ્રાંતમાં બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે લોકો મોતને ભેટ્યા છે અને ગુરુવારના રોજ આ ભૂકંપના ઝટકા ત્યારે મહેસુસ કરવામાં આવ્યા હતા જયારે લોકો સુઈ રહ્યા હતા અને લોકોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો આ ભૂકંપના ઝટકામાં ખુબજ અફડાતફડી મચી જવા પામી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

 

 

(6:01 pm IST)