દેશ-વિદેશ
News of Thursday, 11th October 2018

ચીનમાં હવે મુસ્લિમ લોકો પર લાગ્યો આ પ્રતીબંધ

નવી દિલ્હી: ચીનમાં અલ્પસંખ્યક ઈસાઈઓ અને મુસ્લમાનો પર શી જિનપિંગ સરકાર વધારે પરેશાની વધારતી રહી છે હાલમાં બનેલ એક ઘટનામાં ઉઇગર મુસલમાન બહુલ પ્રદેશ શિંજિયાંગમાં હવે હલાલ વિરુધ્દ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પ્રશાસને આદેશ આપ્યો છે કે હલાલ ઉત્પાદો પર સંપૂર્ણ રીતે બૈન લગાવી દેવામાં આવ્યું છે કારણ કે તેના કારણે સમુદાયમાં વિશેષમાં ધાર્મિક કટ્ટરમાં વધી શકે છે એટલા માટે આ આદેશ આપવામાં આવ્યો છે.

 

(5:59 pm IST)