દેશ-વિદેશ
News of Thursday, 11th October 2018

મેજર જનરલ અસીમ મુનીર બન્યા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના નવા પ્રમુખ

કરાંચી :લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નવા વડા નિયુક્ત કરવામાં આવ્યા છે. ISIના વર્તમાન પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ નવીદ મુખ્તારના સોમવારે સેવાનિવૃત્ત થયા બાદ અસીમ મુનીરને જવાબદારી સોંપવામાં આવી છે

   પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાની અધ્યક્ષતા વાળા આર્મી પ્રમોશન બોર્ડે સોમવારે સેવાનિવૃત્ત થયેલા પાંચ જનરલને બદલે 6 જનરલને પ્રમોશન આપશે.

 

 

(5:21 pm IST)