દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

રોમાન્ચ મેળવવા લોકોએ આ રીતે જોઈ ફિલ્મ, Mission Impossible Fallout

દુનિયામાં ગોરાઓ રોમાન્ચ મેળવવા આપણે વિચારી પણ ન શકીએ એ હદે જઈ શકે છે.જાણીને નવાઈ લાગશે કે, પેરામાઉન્ટ પિક્ચર્સની છઠ્ઠી મિશન ઇમ્પોસિબલ ફિલ્મની સ્ક્રિનિંગ 2000 ફુટ ઊંચા પહાડ પર થયુ હતુ. પહાડ પર ફિલ્મ જોતા લોકોની તસ્વીર ટોમ ક્રૂઝે શેર કરી હતી. ફિલ્મ જોવા માટે 2000 લોકો 4 કલાકની ચઢાઈ બાદ પર્વત પર પહોંચ્યા હતા.   

(9:29 pm IST)