દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

ફ્લાઈટમાં વાઈન પીવું આ મહિલાને ભારે પડ્યું

નવી દિલ્હી: એક સ્વીડિશ ડોક્ટર એલી હોલ્મને તેની ચાર વર્ષની દીકરી સાથે ત્રણ દિવસ જેલમાં રેવાની નોબત આવી છે.લંડનથી દુબઇ જતી ફ્લાઈટમાં કોમ્પલીમેટ્રી ડ્રીંક કરવાની રીતે તેને એક ગ્લાસ વાઈન માંગી હતી ઍલીની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે.ત્રણ દિવસની સજા પછી તેને એક વર્ષ માટે જેલ મોકલી દેવામાં આવશે જ્યાં તેની ઘટના અંગે સુનવણી થશે.એલીનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

(7:14 pm IST)