દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

આ મહિલાએ પાર્ક કરેલ ગાડી પર લખ્યું આ પ્રકારનું

નવી દિલ્હી: કારને વ્યક્તિ ગમે ત્યાં પાર્ક કરીને ચાલ્યા જાય છે તો ઓસ્ટ્રેલિયામાં શહેર એડિલેડનું આ ઘટના ખુબજ કામની છે એક શખ્સે પોતાની લકઝરી ગાડી પાર્કિંગમાં રાખી હતી પરંતુ એક મહિલાએ તેની કાર પર ખુબજ અત્યાચાર કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે તેને કાર પર કાળા રંગના સ્પ્રેથી આડી લાઈન બનાવીને તેની પર આપત્તીજનક શબ્દ લખ્યા હતા અને તેને પોતાના દીકરાની મદદથી કારના ઘાણ ભાગ પણ તોડી દીધા છે.આખરે આ મહિલાએ આ શા કારણોસર કર્યું તે અંગે હજી સુધી જાણવા મળી રહ્યું નથી.

(7:12 pm IST)