દેશ-વિદેશ
News of Saturday, 11th August 2018

બલુચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલો

નવી દિલ્હી: પાકિસ્તાનના સંઘર્ષગ્રસ્ત બલુચિસ્તાન પ્રાંતમાં એક આત્મઘાતી  હુમલામાં ત્રણ ચીની નાગરિકના મોત અને બે પોલીસ કર્મી ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોરે ઈરાન નિર્મિત પીક-એ ટ્રક વિદેશી નાગરિકોને લઈને જઈ રહેલ બસ સાથે લડી હતી આ લોકો પાકિસ્તાનના ઈરાન અને અફઘાનિસ્તાનના સીમા નજીક આવેલ  ડલબૈડીનમાં સાઇનડક કોપર ગોલ્ડ માઇન જઈ રહ્યા હતા.

(7:10 pm IST)