દેશ-વિદેશ
News of Thursday, 11th July 2019

ઉબર ડ્રાઇવરએ ખરેખર મને કેબની બહાર ફેંકી દીધેલઃ બંગાલી ટીવી એકટ્રેસની પ્રતિક્રિયા

એક બંગાળી ટીવી એકટ્રેસએ પોતાના ફેસબુક પોસ્ટમાં ઉબર ડ્રાઇવર પર ઉત્પીડનનો આરોપ લગાવતા લખ્યુ છે કે મને ખરેખર કારથી બહાર ફેંકી દેવામાં આવે.

 

        એમણે  જણાવ્યું કે ડ્રાઇવરએ રસ્તા વચ્ચે મે ટ્રીપ કેન્સલ કરી ઉતરવા કહ્યૂં હતુ. એકટ્રેસએ કહ્યુ ડ્રાઇવર કારને મોડ આપી પોતાના વિસ્તારમાં લઇ ગયો અને ત્યાં એની સાથે દુર્વ્યવહાર કર્યો.

 

        એમણે સવારે ૮.૧પ વાગ્યે કેબ બુક કરી હતી. ઉપરના પ્રવકતાએ કહ્યું ઘટના બહુજ ચિંતાજનક છે.

(11:34 pm IST)