દેશ-વિદેશ
News of Thursday, 11th July 2019

બીટલ રીટાયર્ડ થાય છે

વિશ્વ વિખ્યાત કાર નિર્માતા કંપની વોકસવેગન તેના સૌથી સફળ અને લોકપ્રિય મોડલ ''બીટલ''ને ૬૫ વર્ષની લાંબી સફર બાદ આ અઠવાડીયે રીટાર્યડ કરવા જઇ રહી છે. બીટલને તેના અંતિમ મોડલના ઉત્પાદન બાદ રીટાયર્ડ કરાશે. વિશ્વભરના બીટલ ચાહકો જરૂર નિરાશ થશે.

(12:37 pm IST)