દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

ન્યુયોર્કમાં મકાનના બેસમેન્ટમા ચેનથી બાંધેલી મહિલા મળીઃ સંદિગ્ધ ની ધરપકડ

         ન્યુયોર્ક ( અમેરીકા) માં એક મકાનના બેસમેન્ટમા ચેનથી બાંધેલ મહિલાના મળ્યા પછી એક સંદિગ્ધની અપહરણ, ચોરી અને રેપના આરોપમાં ધરપકડ કરવામા આવી છે મહિલાની ખોવાયાની  ફરિયાદ મળવા પર પહોંચેલી પોલીસે  એના મકાનમા તુટેલી બારી અને લોહી જોયું એને એક નજીકના મકાનમાંથી શોધી કાઢી.

(11:09 pm IST)