દેશ-વિદેશ
News of Tuesday, 11th June 2019

સાઉદીના ક્રાઉન પ્રિન્સની યોટમાં છે દુનિયાની સૌથી મોંઘી પેન્ટીંગ

         લંડનના ડીલર કેની શાટરના મુતાબિક એમને ખ્યાલ આવ્યો છે કે લગભગ રૂ. ર૯૦૦ કરોડમાં વેંચાયેલ દુનિયાની સૌથી મૌઘી પેન્ટીંગ 'સલ્વાટોર મુંડી'' સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનની એક વિશાલ યોટ પર છે. ઇટાલીના પેન્ટર લિયોનાર્દો દ વિન્ચીની આ પેન્ટીંગ ર૦૧૭ માં વેંચાઇ હતી અને કોઇ જાણતું ન હતુ આ કયાં છે.

(10:49 pm IST)